________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૧૧)
થાય
.
સંભવ સુખદાતા, જેહુ જગમાં વિખ્યાતા, ષટ્ જીવના ત્રાતા, આપતા સુખશાતા; માતાને ભ્રાતા, કૈવલ જ્ઞાન જ્ઞાતા, દુ:ખ ઢહુગા ત્રાતા, જાસ નામે પલાતા.
(૧૨) થાય
.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(શાંતિ જિનેસર સમરી—એ દેશી) સભવ સ્વામી સેવીયે, ધન્ય સજ્જન દીહા; જિન ગુણ માલા ગાવતાં; ધન્ય તેહની છઠ્ઠા; વયણુ સુસંગતરંગમાં, ન્હાતા શિવગ્રહી; ત્રિમુખ સુર દરિતારિકા, શુભ વીર સનેહી.
For Private And Personal Use Only