________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કઈ કામી કાઈ કેહવઉ, જગમાં જેતા જિનવર જેહ વહઉ,
કેઈ ન દીસઈ તેહવ8 સંભવનાથ સદા સમરેવ, વિજયસેન ગુરુ ગણધર સેવઉ,
એહત દેવત સેવઉ, પરભવ શબલ એહજ લેવઉ, એહજ સુખડી એહજ એવ૬,
- જિનવર જાપ જપવઉ, જિન પૂજી નઈ ધૂપ ઉખેવઉં, યાચક જનનઈ દાન પણિ દેવઉ,
મત સંશય નાણવઉ.
(૨)
નયરી સાવથી જાણે સુરપુરી, રાય જિતારી સેના અલંકારી; શ્રીહીરવિજયસૂરીસર સુખક, શ્રીસંભવજિનસુરી લંછન ધરુ.
(૩)
સંભવજિન ત્રીજ8 મહિમાવંત અપાર, કરજેડી પ્રણમું ગુણહ તણઉ ભંડાર; જસ નામ જપંત સીઝઉ વંછિત કામ, નિજ કર્મ ખપાવી પામ્યા અવિચલ ઠામ.
For Private And Personal Use Only