________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિદાનસૂરીસર ગુરુ મિલ્યઉં, ભવ અનંત દૂર ઉ ટલ્ય: સંભવજિનવર મુજ ઉલખાવીઉ, સુરત જાણ કરતાલિ આવી.
સંભવનાથ જિન સુરપૂજિત, શ્રવણહારી મનહર જિત, સાવથીનગરીનો (?) રાજી, તુરગલાંછન નાથ સદા જ
ભવ ભવનો ભેદી અકળ સરૂપ અવેદી, ન કદા નિરવેદી શિવવધૂ સંગ ઉમેદી; દુ:ખ દુચિત વિદી અતિશયવંત અખેદી, સે સંભવજિન વસ્તુ સકલને વેદી.
(૭)
સંભવજિનવ૨ દેવ સેવ અહનિશ નિત કી જયે, અહં અહં જાપ સદા મુખસે ઉશ્ચરીજ, સમવસરણમે બેઠ ધ્વનિ અનહદ વરસી જયે, શાસનદેવ સહાય ૨નકી પરીક્ષા દીજ.
For Private And Personal Use Only