________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી લલિતમુનિત
સં. ૨૦૦૭ સંભવજિન પ્રીત જેડી, હવે હું છેલ્લું ના; કદિ ન છોડું હવે હાં, સંભવજિન પ્રીતિ જેડી. હવે, સ્વામિવાત્સલ્ય કરતાં, દુ:ખીઓનાં દુઃખ હરતાં; સંધ જમાડી જમતા, બાંધયું તીર્થંકર પદ ત્યાં, ત્રીજે ભવે કીધું હાં, સંભવજિન પ્રીતિ જોડી. હવે ૧ ચાહું ભક્તિ એવી, મુક્તિ મળે જ તેવી, ચરણો તમારા સેવી કિમે કાપું હું એવી, શક્તિ આપો પ્રભુ હાં. સં૨
અરજી ઉર ધરજે મારી, દારુણ દુઃખ દેજે ટાળી સમર્થ નહીં બીજો કોઈ ભારી, અદ્ભુત ગુણ ગાઉ ભારી, પ્રીતે સ્વીકારે હાથ હાં, સંભવજિન પ્રીતિ જેડી. હવે ૩ જેણે તુમ સેવા સ્વીકારી, પ્રીતથી ઉરમાં ધારી; અકર્મ થઈ વર્ષે શિવનારી, અનેક તયાં નર ને નારી, ભક્તિ ભણાવો પાઠ હાં, સંભવજિન પ્રીતિ જેડી. હવે જેણે દિલ ક્ષાંતિ ધારી, દેખે મુક્તિની બારી; પુજ્ય પુરુષની બલિહારી, લલિત પાવે સુખની ક્યારી, દીનદયાળુ તારો હાં, સંભવજિન પ્રીતિ જેડી. હવે ૫ હાય હજાર વારી, સાતની સાલ માં સારી: જામનગર શ્રીકારી, જૈન મંદિરે ભારી, સ્તુતિ સુખકર હાં, સંભવજિન પ્રીતિ જેડી. હવે ૬
૮૭
For Private And Personal Use Only