________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાગદ્વેષથી બહુ ભવ પાયો, નરકાદિક દુ:ખ ભારી; પુણ્યયોગે માનવભવ આયે, હાર શરણ તુમ ધારી રાજ. કયાં ૦ ૩ તુમ દશનસે પાપ પલાયે, જાવે મદન વિકારી; શિવસુખ આપે ભવદુઃખ કાપે, એક નજર પ્રભુ ભારી રાજ. ક્યાં જ શાંત સુધારસકે તુમ સાગર, શાંત કરી અધમારી; ભવદાવાનલસે નિકાલ, પાલને નીતિ તુમારી રાજ. કવાંટ ૫ સંભવ સ્વામી સુખસે પાઉં, દુરિત ખ પાઉં સારી; કલ્યાણ કહે પ્રભુ આ ભવમાંહિ, તુમ સેવા દિલ ધારી રાજ. ક્યાં૬
શ્રી અમૃતસૂરિકૃત
સં. ૧૯૭૮ (શ્રી શ્રેયાંસજિન અંતરજામી–એ રાગ) સંભવ જિનવર ભવભયભંજન, રંજન તું ભવિજનને રે; નામાક્ષરમાં નાથ નિરંજન, સાર ગ્રહીને જગને રે. સં. ૧ સમ્યક તત્વતો તું વક્તા, ભક્તા જડ ચેતનને રે; સમ્યકૃત્રિકને આપી પ્રેમ, સમ્યફ ત્રાતા ભવિને રે. સં. ૨ ભગ શબ્દ કેરા દ્વાદશ અર્થો, ઐશ્વર્યાદિક ધરતો રે; ભક્તજનોના હૃદયસરોમાં, હંસરીતિ આચરતો રે. સં૦ ૩ વર્ણાદિક વિષયોને જીત, વર તું દેય સકલમાં રે; શિવ વહુવર વર દીજે મુજને, શક્તિ અનંતી તુજમાં રે. સં૦ ૪ ગર્ભિત ગુણનામી તું જિનજી, હું ગર્ભિત ગુણકામી રે; અમૃત આશ ધરે છે એવી, નેમિસૂરીને પામી રે. સં. ૫
For Private And Personal Use Only