________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી રંગવિમલકૃત
(શું કહું કથની મારી રાજ—એ રાગ) સેવક નયણે નિહાલ હે, સંભવજિન, સેવક નયણે નિહાલે. અધમ ઉદ્ધારણ બિરુદ તુમાર, શ્રાવણે સુ મેં આજે; અવર દેવને સંગ છોડી હું, હવે તો તુજ શિર લાજ છે. સં. ૧ લક્ષ રાશી યોનિમાં ભટકો, પાયે દુઃખ અપાર, જન્મમરણથી હું ગભરાણો, આવ્યો તુમ દરબાર હે. સં. ૨ ક્ષાયિકભાવે અદ્ધિ અનંતા, તુજ પાસે છે સ્વામી, તે આપી મુજ દુઃખડાં કાપે, અરજ કરું શિરનામી હો. સં. ૩ નિકટભવિને સૌ કોઈ તારે, એમાં શું અધિકાઈ ? દૂરભાવિને જો તમે તારે, તો તુજ જશ જગમાંહિ હે. સં. ૪ વીર્ય ઉલ્લાસ થાયે તવ ચેતન, આલંબન ગ્રહે તારું; રંગવિમલ મુનિ શુભ ઉપયોગ, ત્રેડે મોહ અંધારુ હો. સં૫
શ્રી કલ્યાણમુનિ જીત |
(શી કહું કથની મારી રાજએ રાગ) ક્યા કહું વિનતિ મારી રાજ, કયા કહું વિનતિ મારી, મેં તો કીધી ન સેવા તુમારી રાજ, કયાં કહું કથની મારી. કયાં ૧ ભવ અટવીમેં ભ્રમણ કરત પ્રભુ, શુદ્ધબુધ સઘલી હારી; પણ તુમ વિના નહિ શરણું મિલા કેઈ, ઈસવિધ ગઈ મતિ મારી
રાજ. કયાં. ૨
For Private And Personal Use Only