________________
Shri Mahavir Jain Aradhana Kendra
શ્રી ક્ષેમવિજયકૃત
www.kobatirth.org
૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(મેાતીડાની દેશી)
વિર્તાત સાંભળે સ્વામી માહરા, ચતુર સુજાણું તું છે ? પ્યારા, સાહિબા સંભવ જિનરાજ મેાહના, સંભવ. મહેર કરે। મહેરબાન સ્વામી, અવધારીઈ એક વાત હમારી, સા૦ ૧
ભવેાભવ હું તેા અનંતા ભમીયેા, તુજ દરસણ કાંઇ નહીં' પાયે. સ્વામી કૃપા કરી નીરખે। હવે, તુજ ચરણાની રે રજ છુ હવે સા૦ ૨
અરથી ઉતાવળે ધણેાઇ હાય, ખણુવર સાંસે તે નવી રે હાય, સા ધણે! ગયેા કાળ બહુ વાયદે, તે તેા ખમાય નહીં' રે મુજથી. સા૦ ૩
ી કરી નહી ચેગ મળવેા છે, મુઝસ્યું રમ્યા એકમેક રે ચિત્તમે સા॰ દરીસણુ તુઝ મળ્યે! પ્રભુ હવે, અચિંત્યા કામ થયેાજી હવે. સા૦ ૪
વિનયવિજયને શિષ્ય ઇમ જપે, સેવા રે સભનાથજી હવે, સ ૦ એમને શિવપદ દેજ્યારે સ્વામી, જિમ પામે ભવતા પારરે સ્વામી, સાપ્
For Private And Personal Use Only
૭૯