________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૪
શ્રી હું સસાગરજીકૃત
સ. ૨૦ ૦૪
(ચાર અતિશય ગર્ભિત સ્તવન) (રાગ –ભજલે મહાવીર ભગવાન, ભવસે પાર લગાનેવાલે) સંભવ જિનવર સુખકાર, ભજ ભવ દુઃખ કટાવા કાજે. એ ટેક જિતારી કુલ અવૉસ, સેના ફૂખ માનસ હંસ; હેમ વણે અશ્વ લંછન, સાવથી નયરી પ્રભુજી રાજે. સંસવ. ૧ પ્રભુ મૂલ અતિશય ચાર, ઓગણીસ દેવકૃત ધાર; કર્મ ખપાથી અગિયાર, અનિશય ચેત્રીસ એમ વિરાજે. સંભવ. ૨ અપાયાપણામ ને જ્ઞાને-પૂજા–વચ ચેથા જાન, ચેત્રીશના પિંડ સમાન, ચાર એ મૂલ અતિશય છાજે. સંભવ. ૩ પ્રભુ પ્રતિહારજ આઠ, વલી એ ચાર અતિશય ઠાઠ; મલી બાર ગુણનો પાઠ, અરિંવત અંગે ગાજે. સંભવ. ૪ ‘ઉપદ્રવ તે જાણે અપાય, અપગમ તે મૂલથી જાય: નવિ કાયપીડા કદિ થાય, અષ્ટાદા હોય અંતરથી ભાંજે. સંભવ ૫ ધાતીક્ષયે કેવલજ્ઞાન, ભૂત ભાવી વર્તમાન; સ્વરૂપ લૉકાલેક જાણ, જ્ઞાનાતિશય પ્રભુ દીવાજે. સંભવ૦ ૬ હરિચક્રી હરિ બલદેવ, વલી સુર નર સારે સેવ; એ પૂજાતિશય પ્રધાન, પ્રભુની આણ ત્રિલેકે ગાજે. સંભવ. ૭ પાંત્રીશ ગુણે ભરી વાણ, સુર નર તિયચ વખાણ; સમજે સરૂ ભાષા પ્રમાણ, ભવદુઃખ વચનાતિશય ભાજે. સંભવ. ૮ આનંદસાગરસૂરિ સાર, શ્રુતજલધિ ઉદ્ધરનાર, -આગમ વાંચન દાતાર, કર્યો ઉપકાર ચંદ્ર હંસ કાજે. સંભવ૦ ૯
For Private And Personal Use Only