SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી યશોભદ્રવિજયકૃત સં. ૧૯૯૬ (જાઓ જાઓ એ મેરે સાધુ–એ રાગ) યાચું યાચું મેં સંભવ જિન, શિવરમણુકા સંગ. (ટેક) ભવ અટવીમેં સંગ એક દીન, હમ તુમ સબહી લોક; અબ તુમ તો પ્રભુ બનકે બેઠે, ઘેડ ચલે હમ સંગ. યાચું છે : આયા મેં જગ સારા ફરકે, ટુંકત હું દ્રત લેક; અબ દન પાયા પ્રભુજી કે, મેં નહિં છોડુ સંગ. યાચું • ૨. સેવા કરુ મેં નિશદિન સારી, હર્ષ ધરી ઉછરંગ; મેરી અરજી એકહી ભારી, હરે કર્મકા સંગ. યાચું ૦ ૩. કીતને દિન તુમ દૂર રખાગે, ભવિજન હી કા વૃંદ; કમ ફાજકું દૂર કરેંગે, પાયેંગે તુમ સંગ. યાચું ૦ ૪ સૂરિ નેમિ વિજ્ઞાન કે મનમેં, સાચા દેવકા રંગ; સેનાનંદસે યશોભદ્ર ભૈ, માગું મુક્તિ ગંગ. યાચું પ o. શ્રી વિજયભુવનતિલકસૂચિત સં. ૨૦૦૨. (રાગ-આહાગ) સંભવ જિનવર સાંભલો મેરા–એ ટેકો ચરણ શરણ હું ચાહું તારા, કાલ અનંત ભટકીને પામ્યો, દર્શન અમીરસ સ્વર્ણ કટોરા. સં. ૧. માર્ગ ભૂલેલો ભાગમાં આવ્યો, તજી મોહ મદ ચોર કઠોરા. સં. ૨ આત્મભાવની જ્યોત જગાવી, પ્રગટ ભર્યો ઉદ્યોત સવેરા. સં... ૩ પ્રભુ ભક્તિના રસમાં હું લીને, ચંદ્ર પ્રભુ હું બાલ ચકોરા. સં૦ ૪ આત્મકમલમાં લબ્ધિની લહેર, દીજે ભુવનને નાથ ઠાકોરા. સં. ૫ S For Private And Personal Use Only
SR No.008646
Book TitleSambhavnath Vandanavali
Original Sutra AuthorN/A
AuthorDharnendrasagar
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy