________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી યશોભદ્રવિજયકૃત
સં. ૧૯૯૬ (મોહન મોરલીવાલે–એ રાગ) સેનાદેવીનંદન તમને મારા વંદન, તને મારા વંદન (અંચલી) સંભવ જિનની સેવા સારી, આનંદ મંગલને દેનારી;
સેવે સુર અપાર, તમને મારાં વંદન. સેના૦ ૧ પિતા જિનજીનાં છતારી, સાવસ્થિ નગરી છે સારી;
દીઠે હર્ષ અપાર, તમને મારા વંદન. સેના- ૨ ચાર ધનુષ્યની કાયા, હેમ વરણ દિલ પર સહાયા;
લંછન હય સુખકાર, તમને મારાં વંદન. સેના૦ ૩ સયંમી એક સહસ્ત્ર સાથે, થયા કમ હભુવાને માટે;
જિનજી જ્ઞાની અપાર, તમને મારાં વંદન. સેરા. ૪ દાય લાખ છે મુનિવર સારા, આર્થી ત્રિલક્ષ છત્રીસ હજાર;
પ્રભુજીનો પરિવાર, તમને મારાં વંદન. સેના ૫ આયુષ્ય સાઠ લાખનું પૂર, સમેત પર શૈલેશી ભાવે;
પામ્યા ભવને પાર, તમને મારાં વંદન. સેના- ૬ ત્રિમુખ યક્ષને દુરિતારી, શાસનમાં સંકટ હરનારી;
ભવિજન આનંદકાર, તમને મારા વંદન. સેના. ૭ નેમિ વિજ્ઞાન કસ્તુર પાયે, યશભદ્ર જિનના ગુણ ગાયે,
માગે મુક્તિ સાર, તમને મારાં વંદન. સેના. ૮
૭૬
For Private And Personal Use Only