SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૭ શ્રી વિજયાન દસૂરિ (આત્મારામજી) કૃત (હિરણીયવરા રે-એ દેશી) }e Acharya Shri Kailassagarsuri Gyanmandir સંભજિન સુખકારી યા લલના, પૂરા તુમ ગુણ ભંડાર, પૂજે પ્રભુ ભાવસે લના; દુ:ખ દુર્ગતિ દૂરે હરે લલના, કાર્ટ હા જનમમરણ સંસાર, પદકજ જો મન લાવશે લલના. ૧ સ. ૧૯૩૦ પ્રથમ વિરહે પ્રભુ તુમ તણેા લલના, દૂજા હૈ। પૂરવધર છે, દેખા ગત કરમની લલના; પંચમકાળ કુરુ મહુ લલના, પાડથી હાજિનમત અહુભેદ, વાત કે। તરનકી લલના. ર રાગ દેાસ બહુ મન વસે લલના, લડે હા જિમ સૌનરાંડ, ભૂલે અતિ કરમમેં લલના; અમૃત છેાર જહેર પીએ લલના, લીએ હા દુઃખ જિન મત છેડ, વાધે અતિકરમમે લલના, ૩ કરુણારસભરે ઘેાડલે લલના, સંત હા પરદુ:ખ જાણુહાર, ઝૂલે સુખ શમમેં લલના; મની પીર ન કાસુને લક્ષના, કૈસે કરીએ નિરધાર, પ્રભુ તુમ ધરમમે લલના. ૪ For Private And Personal Use Only એક આધાર છે. માહલણી લલના, તુમરે હા આગમ પરતીત, મને મુજ માહીયા લલના; અવર સવિ ભ્રમ છેારીયા લલના, ધારે હ। તુમ આણુ પુનીત, એહી સખ જોહીયા લલના. ૫
SR No.008646
Book TitleSambhavnath Vandanavali
Original Sutra AuthorN/A
AuthorDharnendrasagar
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy