________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જુગપ્રધાન
પુરુષતણી
લલના,
રીતિ હૈા મુજ મન સુખાય, દેખી શુમ કરણી લલના; એડી જિનમત રીત છે લલના,
મીત હાઉ રસબહી વિહાય, ભવસિંધુ તાણી લલના,
ધન્ય જનમ તિસ પુરુષકા લલના,
ધારી હૈ। તુમ આણુ અખંડ, મનચકાયસુ લલના; આતમ અનુભવ રસ પીયા લલના,
ધાયા હૈ। તુમ ચરણમેં પંડે, ચિત્ત હુલસાય શુ લલના. ૭
७२
શ્રી વિજયાનંદસૂરિના શિષ્ય ઉપાધ્યાય વીરવિજયજી કૃત
સ. ૧૯૪૪
પ્રભુ સંભવ જિન સુખાઈ, ચિત્તમેં લાગી રહેા;
~એ આંકણી.
ક્રુ:ખ સંભવ મેં દૂર કીયા હૈ, સુખ સંભવ થયા આજ,
For Private And Personal Use Only
ચિત્ત॰ પ્રભુ ૧
એહ સંસાર અસાર સાર હૈ, તુમ શરણા મહારાજ,
માહ સેન સબ ચુર લીયા હૈ, શિવપુરકેશ
દીન હીન દુખિયા મુજ દેખી, સારા સેવકકા કાજ,
ચિત્ત॰ પ્રભુ ર
રાજ.
ચિત્ત॰ પ્રભુ ૩
ચિત્ત॰ પ્રભુ ૪
માહ દ્રોહ સબ નાશ કરીને, રાખેા સેવકી લાજ,
ચિત્ત પ્રભુ ૫
આતમ આનંદ પ્રભુજી દીજો, વીરવિજયકી આજ.
ચિત્ત પ્રભુ હું
૬૯