SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જ્ઞાનસાગરજીકૃત સં. ૧૮૭૫ સંભવ સંભવ સંભવ કહિ કહિ, સંભુ સંભુ મતિ કહે કહે; સંભુ સયંભૂ સંભવ નામા, યાતેં મનમતિ ભરમ ડાહ. સં. ૧ સંભવ સંભુ સયંભૂ અભિન્ના, ઈહ સંભૂ મિયાતમહે, શક્તિમંત વિનપદ સંજ્ઞા તૈ કનક ધતૂરે માંહિ લહે. સં. ૨ રાગ દોષ મિથ્યા પરણતિ ઘટ, મિટ ભવભ્રમણસરૂપ દહે; જ્ઞાનસાર કહે ઊન સંભૂ, સંભવરૂપ ન ભિન્ન કહે. સં૦ ૩ ૭૦ પંડિત શ્રી વીરવિજયકૃત મનમેહન લાગે-છેલડીજી, તુમારી મુદ્રા મેહન વેલડીજી, સહસનયણ ઈંદ્રા તુજ મુદામ, જેતા જગ સહુ મેલડી; દેખી પ્રગટ ભઈ શુચિ સરધા, માનું મૂરતિ ગુણવેલડીજી. તમારી મુદ્રા મોહન વેલડીy૦ ૧ જે જગ શાંત રાગ પરમાણું, મળી મુદ્રા ઘડી તેવડીજી; તુમ સમ જે જગ રૂપ ન બીજું, તિણ માનું પરમાણું જેવડી. તુમારી૨ પદ્માસન તુદ્ર પ્રભુ વાણી, સુણત મધુરશું શેલડીજી; દાખ મધુર રહેતી વનવાસે, અમૃતસર્ગ મહેલડી. તુમારી ૩ સાકર મુખ તરણાં લેતી, જેણે નથી મધુરતા એડીજી; એહ મીઠાઈ રસ અનુભવતાં, ભવનિધિ ઘટાડે વહેલડીજી. તુમારી- ૪ સંભવ જિન મુદ્રા જે નિરખે, તે સંપદા પાયે બેવડી; શ્રી શુભવીરવિજય શિવહેતે, નિત ઊઠી નમે સહુ પહેલડી. તુમારી મુદ્રા મેહન વેલડી ૫ ૬૭. For Private And Personal Use Only
SR No.008646
Book TitleSambhavnath Vandanavali
Original Sutra AuthorN/A
AuthorDharnendrasagar
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy