SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૭ શ્રી માણિક્યવિજયકૃત (ચા તે અંબાજીના માલીયાં-એ દેશી) સંભવનાથ સેહામણું ને, ચરણગતિ પ્રતિપાલ રે લાલ; લળી લળી લાગું પાઉલીને, સાહિબ નજર નિહાળ રે. ૧ મુઝરો જિનેસર માનજોને, માત સેનાના નંદ રે લાલ: ચાહે નયણ ચકોરડેને, તુજ મુખ સારદ ચંદ રે. મુઝરો જિનેસર માન. ૨ આજ સફલ દિન માતરોને દીઠે દેવ દયાલ રે લાલ; દુ:ખ ની સવિ દેહને, મા અમી રસાલ રે લાલ. મુઝરો જિનેસર માનજ, ૩ મન માન્યાનિ પ્રીતડીને, છે જગમાં જિનરાય રે લોલ; એક દીઠે દિલ ઉલાસે ને, એક દીઠે ઉલાય રે લાલ. મુઝરો જિનેસર માન. ૪ શ્રી ચતુરવિજયજીત સં. ૧૮૭૦ આસપાસ (અરાણીક મુનિવર-એ દેશ) સંભવસ્વામી રે વામી જગધણું, કરો કૃપા દયાળજી; ચાર પદારથ પદ તે અનુભવે, જિમ જાએ પાપ પયાલજી. સંભવ ૧ ચરણે રૂપી રે અરૂપીતાપણું, બે પક્ષે સુવિચારો; તે જગ જીતે રે જીયું જાણીએ, સફળ કરે અવતારાજી સંભવ૦ ૨ અરથ અગોચર ગોચર કે નહીં, જગદાયક જિન્મ ધારેજી; એક એક ભેદ રે રસ નવિ ઊપજે, દેય મિલ્યા સુખ સોરેજ. સંભવ. ૩ બહુ નર બુધી રે બુધે આગલા, કરતા આપ વખાણજી; ખેલાખેલે રે રંગર્યું રમે, અવર તે પરિમાણુંછ. સંભવ૦ ૪ જય સુર સેવા રે ઇન્દ્રાદિ કરે, તસ સેવામાં હું લીનજી; નવલ રસ ભોગી રે દિનકર તેજથી, તેજસ ચતુર આધીન છે. સંભવ. ૫ For Private And Personal Use Only
SR No.008646
Book TitleSambhavnath Vandanavali
Original Sutra AuthorN/A
AuthorDharnendrasagar
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy