________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જિમ દિનકર ઉગે કમલ વિકાસે,
તિમ તુમ દીઠે મેરું મનડું હસે લાલન મ0; તમે નિરાગી મારા મનડાના રાગી,
તુમયું પૂરવભવની પ્રીતડી જાગી લાલન પ્રી.. ૩ તું મેરે દિલકો જાની તુંહી છે જ્ઞાની,
માહરા પ્રભુજી તાહરી અકલ કહાની લાલન અ; અકલ સરૂ૫ નિરંજન કહીએ,
તારી આણુ સદા શિર વહીએ લાલન સ. ૪ વહાલ ધરી સાહિબ ચાકરી કીજે,
તો મન મનાવ્યા વિના કિમ મન રીઝેલાલનકિ; પંડિત મેરૂવિજય ગુરુ ચરણે,
સેવક વિનીત કહે રા શરણે લાલન કિ૫
શ્રી અમૃતવિજયજીકૃત
(રાગ–કાફી) લાગી મોરી પ્રીત પ્રભુજી, લાગી મારી પ્રીત; એસી બની જિન મેહે તે સે, જ્યૌ જલમીન પ્રતીત,
પ્રભુજીસે લાગી મોરી પ્રીત. ૧ ઘડી ઘડી પળ પળ તું ચિત આવે, ન્યુ મન રાઘવ સીત; લગન લગી મેરી કયું કર છૂટે, ચંદ ચકોરસી રીત. પ્રભુત્ર ૨ દિલ બિયારી પ્રભુ તુમ ગુણયારી યૌ ચાતક ધનચિત; પરસે તોરી મેં તુમસે જોરી, માલતી મધુ કહ મિત પ્રભુત્ર ૩ વાલી પ્રીત ભાઈ પ્રભુ તુમસે, કહા હૂ કરી ગીત; અપને જાણ શ્રી સંભવજિનની, તારીએ અમૃત પતિત પ્રભુ૪
For Private And Personal Use Only