SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી ખિમવિજયજીકૃત (ધમ જિનેસર ગા રંગીશુ-એ દેશી) સેનાનંદન ચંદન અભિન, શીતલ સરસ સુગંધ: ભાગી. જિતારીનુપ કુનંદન વને, પુણ્ય ઉદય દઢ બંધ. સોભાગી સેનાનંદન ચંદન અભિનવો. ૧ અવગુણ માખી અંગ ન આપડે, સુંદર કમળ છા૫; સો૦ ક્ષણમાંડી તાપ સમાવે પાપનો, ચારસે ધનુષની કાપ. સો૦ સેનાનંદન. ૨ ગુણગણ પરિમલ મોહિત મુનિવરા. સુરનર નણદ લીન; સો૦ વિષમ વિષય વિષ મિશ્યા વાસની, વરછત અનુભવ પીન. સો. સેનાનંદન. ૩ દેશના વાસન પવન પ્રસંગથી, દુજન સજજન થાય; સો૦ બહિરામત અંતરાતમ થઈ, સિદ્ધ સમાન ગણાય. સ. સેનાનંદન ૪ પુણ્યવિલાસી પાટણ શહેરમાં, ખિમાંવિજય જિનરૂપ; સે. નીરખે નીરખે ફેફલીઆવાડે, ભક્તિ માનવરૂપ. સેભાગી. સેનાનંદન ચંદન અભિન. ૫ For Private And Personal Use Only
SR No.008646
Book TitleSambhavnath Vandanavali
Original Sutra AuthorN/A
AuthorDharnendrasagar
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy