________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૯
શ્રી પ્રમેદસાગરજીકૃત
(કીસકે બે ચેલે ને કીસકે બે પુત-એ દેશી) સંભવ જિનવર ત્રીજે દેવ, ત્રિવિધે પ્રણમું હું નિતમેવ સાહિબ સુંદરું;
સાવથી નગરી સુલતાન, ચલકે દેહી ચંપકવાન. સાહિબ૦ ૧ ભૂપ છતારી કે તનુજાત, સેનારાણી છે જસ ભાત સા; હયાંછન લાગત જિન પાય, નામે દેહગ દોહિલ જાય. સા. ૨ આપુ પુરવ ષષ્ટિલક્ષ, સેવે પદ યુગ ત્રિમુખ જક્ષ સા; દુરિતારી દેવી ગુણધામ દૂર કરી સવિ દુકૃત નામ. સા૦ ૩ ઊચપણે ધનુષ શત ચાર, એક શત ઉપર દે ગણધાર સાથે; મુનિવર બે લાખ જસ ઉદાર, સાધવી લખ ત્રિ છત્રીસ હજાર. સા. ૪ અકલસરૂપી એહ અનંત, વંદે ભવિકા એ ભગવંત સાવ; પ્રમાદસાગર પ્રભુચરણે લીન, જિમ જલ નીતિ પામી મીન સા૦ ૫
શ્રી વિનીતવિજયજીકૃત
લંગાકી લડકી જાનું ગંઠિ લીલાલન ગઠિલીએ દેશી) વંદે રે ભવિક સંભવનાથ જિમુંદા,
જિતારી નરવર વંશે ઊગ્ય દિશૃંદા લાલન ઊ૦; ભાત સેનાદેવી ઉઅરે અવતારયા,
કરમ ખપાવી પ્રભુ ભવજલ તરિયા લાલન ભ. ૧ અને પમ સાહિબ તોરી સેવા મેં પામી,
તો લહી વંછિત સુખસંપદ સામી લાલન સં; તાહરે દરિસણ જિનજી લાગે છે યારો;
ઈકવાર મહી નેહ નિજરે નિહાળે લાલન નિ.. ૨
For Private And Personal Use Only