SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધન ધન તે નરા રે, એહ મેહ વિછોડી, વિષય નિવારીને રે, જેહને ધર્મમાં જેડી; અભક્ષ તે મેં ભખ્યા રે, રાત્રિભજન કીધાં, ત્રત નવિ પાળીયાં રે, જેહવા મુખથી લીધાં. સા. ૬ અનંત ભવ હું ભએ રે, ભમતાં સાહિબ મળી, તુમ વિના કોણ દીર, બોધિરપણુ મુજ બલિયે; સંભવ આપજે રે, ચરણકમળ તુમ સેવા, નય એમ વિનવે રે, સુણજે દેવાધિદેવા. સા. ૭ શ્રી જિનમહેન્દ્રસૂરિકૃત મૈ તે ભેટવા સંભવસ્વામીજી, ભાગ્ય દશા હિવ મેરી જાગી, સફલ ફત્યા કામ છે. મૈ૦ ૧ ખિખિણ ગુણ નહીં વિસરું તુમચા, તું મુજ આતમરામજી. મ. ૨ કહૈ જિનમહેન્દ્ર ભ શુભ ભાવૈ, નિત નિત કરિયે સલામ. - ૩ મેં તો ભેટયા સંભવસ્વામીજી. ૫૫ શ્રી ભાણચંદ્રજીત શ્રી સંભવ જિનદેવની સેવના, દેવ દનુજ માનવના ઈંદ્ર રે; નિજ નિજ વૃંદે સંયુક્ત નિતુ કરે, ઘરે બહુ આદર ભક્તિ અમંદ રે. મે ભવિકા સંભવ જિનવસં. ૧ ૫૭ For Private And Personal Use Only
SR No.008646
Book TitleSambhavnath Vandanavali
Original Sutra AuthorN/A
AuthorDharnendrasagar
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy