________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અણહું તે એક કેહિ અમર વરા; રાતદિવસ સેવક રહે પાસ રે ભાસે તરલ જિનેશ્વર તે સુર્ગ, શુભવાસન આતમ અધિવાસ રે. ૨ તજી વિરોધ મૃગદિત પશુપતિ, જગપતિ જોતા બહુદીશ ધાવે રે, માનવ તો પ્રભુ આગમથકને, કંચનોડિ દેઈ વધારે છે. તેવો... ૩ ઈણિપ ત્રણ ભુવનના ભય જે સર્વ અહપૂર્વક મન ભાવે રે; સેવા અવસર ફહુ માને ઘણું, એવો પૂજાતિરાય સેહાવે છે. સે. ૪ હરિહર બ્રહ્માદિક દૂર તજે, ભજે એક અવિનાશી અવિકારી રે, વાઘાજી મુનિને ભાણું કહે મુદા, પ્રભુસેવાથી શિવસુખ સાર રે.
સેવો ભવિક સંભવ જિનવરું. પણ
શ્રી ખુશાલમુનિકૃત શ્રી સંભવ ભવભયહરુ રે, જગજીવન જિન આધાર રે
અંતરજામી રે; જેહનું મુખ દીઠાં થક, સુખ પામે ભવિક અપાર. અંતરજામી રે. ૧. આંખડી કમળની પાંખડી, વળી વદન શરદને ચંદ. વાણી મીઠી જિનતણું, સાંભળતાં થાય આનંદ. શ્રી સં. ૨. અર્ધ શશી ભાલ વિરાજતો, અધર પ્રવાલી જેમ; દર્શન છબિ હીરા જીસી, તે દેખ્યાં વાધે પ્રેમ. શ્રી સં. ૩ અમલ અરોગ શુચી સદા, વળી અદ્ભુત દેહ સુવાસ; શુભ લક્ષણ જે જગતમાં, તે સહુ છે તારી પાસ. શ્રી સં૦ ૪ અનુપમ ઉપમા તાહરે, કહે દીજે કેણું રીત ? શ્રી અખયચંદ્રસૂરીશને, ખુશાલ નમે એક ચિત. શ્રી સં૦ પ
૫૮
For Private And Personal Use Only