________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩
શ્રી નવિજયજીકૃત
સાહિબ સાંભળો રે, સંભવ અરજ અમારી,
ભવોભવ હું ભમે રે, ન લહી સેવા તુમારી; નરક નિગોદમાં રે, તિહાં હું બહુ ભવ ભ .
તુમ વિના દુ:ખ સહયાં રે, અનિશ ફ્રેંધે ધમધમિયો. સા. ૧ ઈદ્રિય વશ પડયો રે, પાળ્યાં વ્રત નવિ સંસે,
ત્રસ પણ નવિ ગણ્યા રે, હણયા થાવર હુશે; ત્રત ચિત નવિ ગણ્યા રે, બીજું સાચુ ન બોલ્યું,
પાપની ગોઠડી રે, તિહાં મેં હઈડલું ખેલ્યુ. સા. ૨ ચોરી મેં કરી રે, ચઉવિલ અદત્ત ન ટાળ્યું,
શ્રી જિન આણશું રે, મેં નવિ સંજમ પાળ્યું, મધુકરતણી પકે રે, શુદ્ધ ન આહાર ગખ્યો ,
રસના લાલચે રે, નીરસ પિંડ ઉવેખ્યો. સા. ૩ નરભવ દોહિલે રે, પામી મોહવશ પડિયો,
પરસ્ત્રી દેખીને રે, મુજ મન તિહાં જઈ અડિયો; કામ ન કે સર્યા રે, પાપે પિંડ મેં ભરીઓ.
શુદ્ધિ બુદ્ધિ નવિ રહી છે, તેણે નવિ આતમ તરીઓ. સા. ૪ લક્ષ્મીની લાલચે રે, મેં બહુ દીનતા રાખી,
તોપણ નવિ મળી રે, મળી તે નવિ રહી રાખી; જે જન અભિષે રે, તે તો તેહથી નાસે,
તૃણ સમ જે ગણે છે, તેની નિત રહે પાસે સારા છે
૧૬
For Private And Personal Use Only