________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭
શ્રી પદ્યવિજયજી
સં. ૧૮૨૦
(શાંતિ જિન એક મુજ વિનતિ-એ દેશી)
સંભવજિનવર સુખક, સાગર ત્રીસ લાખ કોડ રે; અજિત સંભવ વચ્ચે આંતર, જગતમાં જાસ નહિ જેડ રે. સં. ૧ ફાગણ સુદિ તણી આઠમે, જેડનું વચન કલ્યાણ રે; માગસર સુદિની ચૌદશે, નીપજે જનમ જિન ભાણ રે. સં. ૨ કનક વરણે તજી કામની, લીધો સંયમ ભાર રે; પૂર્ણિમા માગસર માસની, ધર તજી થયા અણગાર રે. સં. ૩ ચારસે ધનુષની દેવડી, કાતિ વદ પાંચમે નાણ રે; લોક અલેક ષટ્ટ દ્રવ્ય જે, પરતલ નાણુ પરમાણ રે. સં. ૪
ચઈતર સુદ પાંચમેં શિવ લ્ય, સાઠ લાખ પૂર્વનું આય રે; તાસ ઉત્તમ પદ પક્ષની, સેવાથી સુખ થાય રે. સં. ૫
૫૧
For Private And Personal Use Only