________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પદ્મવિજયજીત
સં. ૧૮૨૦
(આ
મુજ મનમંદિર–એ દેશી)
કર્યું જાનું ક્યું બની આ બહિ, શ્રી સંભવજિનરાજ હે મિત; તુજ મુજ અંતર કેટકે, કિમ ભાંજે તે આજ હો મિત. કયું... ૧ મુજ પ્રવતન જેહ છે, તે ભાવવૃષ્ટિનું હેત હો મિત; હું કર્તા કર્મો જ તણેકરીએ તે કર્મ ચેત હો મિત. ક્યું. ૨ છવધાતાદિ કરણે કરી, કરણ કારક ઈમ હાય હાય હે મિત; અક્ષય પંચ પવક સદા, કારક સંપયાણ જય હે મિત. યું ૦ ૩ ઈમ મનુજનો ભવ ભલે, હારીને સુણ સ્વામી હો મિત; નરકનિગોદ વિષે ગયો, ખટકારક મુજ નામ હે મિત. કયું- ૪ તે વિપરીત એ સાધીયા, તું કરતા શિવકાણું હા મિત: કરીએ તે કારક કર્મ છે, શુભ સેવક કરણેણ હે મિત. કર્યું દેઈ ઉપદેશ ભવિલકને, દીધો કમને ત્રાસ હે મિત; કમ થકી અળગો થયો, સિદ્ધિ વિષે ગયો ખાસ હે મિત. . ૬ ઈમ તુજ મુજ અંતર પડવો, કિમ ભાંજે ભગવંત હો મિત; પણ જાણું તાહરી પરે, સાધતા ભાંજસે તંત હે મિત. કયું- ૭ તવ કર્તા નિજ આધિને,ભક્તા પણ તસ થાય હો મિત્ત; તુજ મુજ અંતર સાવિ ટળે, સવિ મંગલિક બની આય હો મિત. હ્યું - ૮ અજરામર તસ સુખ હોયે, વિકસે અનંતી રિદ્ધિ હે મિત; ઉત્તમગુરુ સેવા લહે, પદ્મવિજય ઈમ સિદ્ધિ હે મિત. કયું ૦ ૯
૫૦
For Private And Personal Use Only