________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તિણ દિશિ લેખ લિખઈ પ્રેમાતુર ચિતનઉ,
ચાતુર પ્રેમ પ્રયાસઈ રે લે મહારા પ્રભુનઈ પ્રીતિ પ્રતીતિ દિખાલી રીતિ રસાલી,
પાલી સેવક ભોસ ઈ રે લે મહારા૦ ૨ સુગુણ સનેહી અરજ સુણીજ ઈ,
સુનિજર કી જઈ દી જઈ દરસ અમારી રે લે મહારા મુજ ચિતમાહે એ છઈ ચટકઉં,
તુજ મુખ મટકી લટકે દીસઈ નાહીં રે લે. મહારા. ૩ તું તઉ મોસું રહઈ નિરાલઉ માયા ગાલ,
ઈમ ટાઉ કિમ કિજહ સે લે મહારા પિતાનઉ સેવક જાણીનઈ હિચ આણીનઈ,
ચિત તાણનઈ લીજ ઈ રે લે મહારા. ૪ નિગુણુ થયા નઉ નેહ ન વ્યાપઈ મનથિર થાઈ,
તઉ આપઈ નવિ ડોલું રે લો મહારાવ બાત કહું બે ઘાલે વયણે વિકસિત નયણે,
ગુણ રયણે જસ બેલું રે લે. મહારા, પ કહતાં કહેતાં સોહ ન બાધઈ મોહ ન બાધઈ સાધઈ,
કારિજ તેહી રે લો હારા મોન કરઈ જે મનની ખાંતઈ એક દષ્ટાને,
બ્રાન્તાઈ રહન સનેહી રે લે. મહારા. ૬ સમાચાર ઈણ ભાઈ બચી દિલમાંઈ રાંચી,
સાચી કૃપા કરે જો રે લો મહારા. વિનયચંદ્ર સાહિબ તુહ આણે માંગ રાગઈ,
સુકૃત ભરે ભંડાર જો રે લો. મહારા. ૭
For Private And Personal Use Only