________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કવિવર ધમસિંહ (ધર્મવર્ધન)કૃત
સ. ૧૭૭૫ (રાગર) (સેવા બાહિરો કઈ કઈ સેવક–એ દેશી) સંભવનાથજી સબકે સુખદાઈ, કિમીએ વિરુદ્ધ કહાવૈ,
ઈહાં આપી દીલી અપાયત, સેવૈ તે સુખ પાવે. સંભવ૦ ૧ ખિજમત કરી કર જોડી, ખિજમત આપ ન રીઝ ઔ જાહ;
મલ દિયી પિણ સકિત માફક, મેટારી મૌજાહ. સંભવ૦ ૨. ભગતિ કરે ત્યાં રાખે ભેલા, કઠે ન ફરે કબહિ;
શ્રી ધર્મશી કહે લુળજે સાચે, સ્વાસ્થ રામૈ સબહિ. સંભવ. ૩
૩૭
શ્રી દેવવિજયજીકૃત
સં. ૧૭૭૮ સંભવજનસું નેહલો રે, કીધો વિસાવીસ ગિરૂઆઈએ તુમતણી રે, તું તો મોટો ઈશજ દીઠો વાલેસર છે ઘણું મુજ મીઠો, કહવુ હવે તે તે મુજ કહીઈ તુમથી લહેણું હોય તે લહઈ જ વાલેસરજી રે એક ઘડી કિમ કરી ગયું છે, તુજ વિરહો ન ખમાય કે અલગ કરું વાતડી રે, મુજ મનને ન સમાય મુજ મનમેં ન સમાય સનેહી, પ્રીતતણી રીત દીસે એહી ખિણ ખિણ ખટકે પ્રીતમ પ્યારે,
કૃપા કરીને મત વિસારો. જી વાલેસરજી રે. ૨
૪૩
For Private And Personal Use Only