________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચેન્દ્રિયના વિષયમાં તથા જડમાં, પશમ ચેતના જેણે જ છે તે મૂઢ પિતાના સ્વરૂપને અનુપયોગ થયે છતાં, અને અનુપગરૂપ નિદ્રા યેગે દ્રવ્યજીવપણાને પા
છેપરભાવમાં સ્વઆયુષ્ય નિરર્થક ગુમાવે છે. જીવના ઉપર ચાર નિસેપ લાગે છે, તેમાં સચિત્ત અગર અચિત્ત વસ્તુનું જે જીવ એવું નામ તે નામજીવ. અને ચિત્ર વા પુસ્તમાં જે જવની થાપના તે થાપના જીવ, અને સ્વાદાદ પણે આત્મ સ્વરૂપને અનુપપગી તે દ્રવ્ય જીવ જાણ, જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ પિતાના ગુણએ કરી આપયોગી તે ભાવ જીવ જાણ. અત્ર દ્રવ્યજીવ તે પરભાવમાં જાગે છે. તેથી તે પર વસ્તુમાં પિતાને ઉપયોગ મેળવતે અને તેમાં તન્મયપણે પરિણામ છે, દુઃખ પરમ્પને પામે છે.
જે જીવને શુભગ પ્રગટયો નથી, પોતાના આત્મસ્વરૂપ પ્રતિ રૂચિ થઈ નથી, અને મેહરૂપ મદીરા પીને મત્ત બન્યો છે, તેને બોધવાને માટે ઉગ કરવો તે નિફળ છે. તેિજ પિતાના આત્માને નિશ્ચયથી જોતાં સમજાવી શકાય છે. એમ અનુભવ જ્ઞાનથી જ્ઞાની મહારાજા કહે છે. પંચકારણથી કાર્યની ઉત્પત્તિ થાય છે, ભવસ્થિતિ પરિપકવ થયા વિના ઉપદેશ દાન પણ હૃદયમાં અસર કરતું નથી.
પનામા દેધકને અર્થ ઓગણસાઠમા લેકમાં અન્તરભાવ થાય છે. તેથી વિસ્તાર કર્યો નથી.
For Private And Personal Use Only