________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૮ )
यद्बोधयितुमिच्छामि सन्नाहं यदई पुनः ।। ग्राह्यं तदपि नान्यस्य तत्किमन्यस्य बोधये ॥ ५९ ।।
અથ–જેને બંધ કરવા ઈચ્છું છું. તે હું નથી. ને જે હું છું તે બીજાને ગ્રાહ્ય નથી. ત્યારે અન્યને શો ગોધ કરું!
વિવેચન –જે વિકપાધિરૂઢ આત્મસ્વરૂપ વા દેહાદિકને બોધ કરવા ઈચ્છું છું, તેને હું નથી. તે સ્વરૂપ હું આત્મા નથી. હું તે ચિદાનન્દ સ્વરૂપ આત્મા છું, તે અન્યને ગ્રાહ્ય નથી. કેમકે આત્માને સ્વસંવેદન ગ્રાહ્ય છે. એમ છે તેથી અન્યને શે બેઘ કરૂ?
मूढातमसुं ते प्रबल मोहै छोडी शुद्धि । जागत है ममता भेर पुद्गलमें निजत्रुद्धि ।। ५१ ॥ ताबोधन श्रम अफल जाळू नहि शुभ योग ।
आप आपकुं ब्रूजवै निश्चय अनुभव भोग ॥ ५२ ।। परको किशो बुझावनो तुं पर ग्रहण न लाग । चाहे जेमें बुझव्यो सो नहि तुज गुण भाग ॥ ५३॥
ભાવાર્થ–મેહથી, શુદ્ધ આત્મસ્વરૂપની શુદ્ધિ જેણે ત્યાગી છે એવા મૂહાત્માને, પુદ્ગલ દ્રવ્યના સ્કધમાં, અહં મમવ બુદ્ધિ થાય છે. અને તે મમતાભરે પરમાં જાગે છે તેને અને આત્મસ્વરૂપને અનુપયોગ થાય છે, અર્થાત
For Private And Personal Use Only