________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૭) पश्येन्निरंतरं देहमात्मनोऽनात्मचेतसा ॥ अपरात्मधियाऽन्येषामात्मतचे व्यवस्थितः ॥ ५७ ॥
અથઃ–આત્મતત્વમાં જે વ્યવસ્થિત છે, તેણે પિ તાના દેહને નિરંતર અનામ બુદ્ધિથી જોવે. અને અન્યના દેહને અપરાત્મ બુદ્ધિથી જે .
- વિવેચન –જેમાં પિતાને આત્મા રહ્યા છે, તે શરીરને આ આમ નથી એવી બુદ્ધિથી જેવું. અને પરિને દેહ તે પરમામા નથી એવી બુદ્ધિથી જવું. આત્મ સ્વરૂપમાં જેણે સ્થિતિ કરી છે એવા ભવ્ય પુરૂષે આ પ્રમાણે સદાકાળ પ્રવૃત્તિ કરવી, તેથી અન્તમ ઉપગ સહેજે પ્રગટશે.
अज्ञापितन्न जानन्ति यथा मां ज्ञापितं तथा ॥ मूढात्मानस्ततस्तेपां वृथा मे ज्ञापनश्रमः ॥ ५८ ॥
અર્થઃ—જેમ કહ્યા વિના મને નથી જાણતા તેમ કહ્યા છતાં પણ જાણતા નથી તેવા મૂહાત્મા પ્રતિ કહેવાનો શ્રમ વ્યર્થ છે.
વિવેચન –મને એટલે આત્મ સ્વરૂપને જે મૂઢામા છે તે જેમ કહ્યા વિના જાણતા નથી, તેમ કહ્યા છતાં પણ જાણતા નથી તે તેવા પ્રતિ કહેવાનો તેમને બોધ કરવાને પ્રયત્ન નિષ્ફળ જાણ.
For Private And Personal Use Only