SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૬ ) વાથીજ પામશે. ધર્મ ધ્યાન અને શુકલ ધ્યાનનું આલઅન કરી, પેાતાનું સ્વરૂપ પ્રગટ કર. સમય જાય છે, ગયે વખત પાઠે આવનાર નથી, સર્વાંત્તમ આત્મ ધ્યાનથી અનન્ત આનંદમય પરમાતમપદનું ધ્યાન મંગલ માલા આપે છે. ભવ્ય જીવ રવલક્ષ અન્તરમાં રાખે છે, દષ્ક્રિયમાં દ્રષ્ટિ દેતા નથી. चिरं सुषहास्तमसि मूढात्मानः कुयोनिषु ॥ अनात्मीयात्मभूतेषु ममाहमिति जाग्रति ॥ ५६ ॥ અ:-ચિરકાલથી અન્ધકારમાં કુયેનિમાં સૂતેલા મૂહાત્મા જાગતાજ અનાત્મીય ભાવાને વધે હું અને મારૂ એમ માને છે. વિવેચનઃ—અનાદિકાળથી મહ્રિામા સૂતેલા છે. અર્થાત્ સમકિત વિના તથા જ્ઞાન વિના નિકાદિકમાં અતીવ જડતાને પામ્યા હતા સુઈ રહ્યા છે, તે જવાન ગાઢ મિથ્યાત્વરૂપ નિદ્રાની લહેરી એવી ! આવી રહી છે કે તે બીચારા કશું પણ સમજી શકતા નથી. કદાપિ દૈવયેાગે સંજ્ઞા પામી તે જાગે છે તેા હું અને મારૂ એમ માનતાજ જાગે છે. તે હું અને મારૂ અવા અધ્યાસ પણ પાતાના આત્માથી ભિન્ન એવી વસ્તુમાં ધારણ કરે છે. અર્થાત્ પુત્ર, સ્ત્રી, ઘરબાર, રાજ્ય, ધનાદિકને પાતાનાં માને છે. એવા અહિરાત્માના અધ્યાસ બ્રાન્તિ વાળા વર્તે છે. For Private And Personal Use Only
SR No.008645
Book TitleSamadhi Shatkam Ane Atmashakt Prakash
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagar
Publication Year
Total Pages342
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy