________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧ )
तद्ब्रयाचत्परान् पृच्छेत् तदिच्छेचत्परो भवेत् || येनाविद्यामयं रूपं त्यक्त्वा विद्यामयं व्रजेत् ।। ५३ ॥ અથઃ—તેજ મલવુ અને તેનીજ પૃચ્છા કરવી, અને તેનીજ ઇચ્છા કરવી, કે જેથી અવિદ્યામય રૂપ તજાઈ વિદ્યામય રૂપ પમાય.
વિવેચનઃ—આત્મ તત્ત્વને વિષે એવું; અર્થાત્ તેની પારકા આગળ વાત કરી તેની સિદ્ધિ કરવી; તેમજ જેઓએ આત્મસ્વરૂપ જાણ્યું છે, તેમને આત્મતત્ત્વની પૃચ્છા કરવી. અને આત્મતત્વનું જ્ઞાન સંપાદન કરવું. તેનીજ ઈચ્છા રાખી, અત્ આત્મતત્વનેત્ર પરમાતઃ સત્ય માનવું. અને આત્મસ્વરૂપમાંજ નિમગ્ન થવુ. એમ થવાથી બઽિરમ બુદ્ધિ સ્વરૂપ જે અવિદ્યા તેને ત્યાગ કરીને આત્મા વિદ્યામય એટલે જ્ઞાનમય આત્મસ્વપને પામે. सो कहिये सो पूछिये तामें धरिये रंग ॥
यातें मिटै अबोधता बोधरूप व्चंग ॥ ४९ ॥
વિવેચનઃ—તેજ આત્મસ્વરૂપ કથવું, અને તેજ આત્મ તત્ત્વની પૃચ્છા કરવી, અને તેમાંજ ચાલ મજીઠના રંગની પેઠે, રાગ ધારણ કરવા; કે જેથી અમેષતા ટળે અને નિર્મળ જ્ઞાન સ્વરૂપમય આત્મા પેાતાનું સ્વરૂપ પામે. જગમાં અજ્ઞાન લેાકેા ક્રોધ, માન, માયા, લેાભની ઉત્પત્તિ થાય તેવાં વચને ખેલે છે. કેટલાક લેાકેા ધનને અર્થે
For Private And Personal Use Only