________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૬ )
કાયામાં મનને વ્યાપાર જો ભળે નહિંતા, કાયા અને વાણીના વ્યાપારા લુખા નીરસ લાગે છે; અને જે જે આદિયક ભાવના યેાગે કૃત્ય કરવાં પડે છે, તે સર્વે નિરાગતાએ થાય છે; માટે બ્લેકમાં બતાવેલે ઉપાય, ઉપયેગથી, વર્તણૂકમાં મૂકવા.
आतमज्ञाने मन धेरै वचनकाय रति छोडि | तो प्रगटै शुभवासना गुण अनुभवकी जोडि ॥ ४७ ॥
ભાવા—ભવ્ય પ્રાણી વચન અને કાયાની રતિ ોડીને, જો આત્મજ્ઞાનમાં મન ધારણ કરે; આત્મા વિના અન્યમાં મનને જવાદે નહિંતા અ`તરમાં શુભવાસના પ્રગટે, અને તે આત્મગુના અનુભવને જોડી આપે છે. માટે આત્મજ્ઞાનિએ આત્મામાંજ મનને લય કરવા, મન હાથી ના કરતાં પણુ મસ્તાન છે, એકદમ ખાદ્ય વિષયમાં મ ટની પેઠે ચંચળ, ભટકતું ચિત્ત વશ કરી શકાય નહિ. શનઃ શનૈઃ આત્મામાં જોડવું'. એમ કરવાથી વિકલ્પ સ કલ્પની જાળ નાશ પામશે. મનદ્વારા અધાતાં અનેક પ્રકારનાં કર્મ નાશ પામશે. અને અનુભવરૂપ સૂર્ય હૃદયમાં પ્રગટે છે; તેથી આત્માની અનંતકૃદ્ધિ આત્માને મળે છે. અર્થાત્ આત્યા તે પરમાત્મ સ્વરૂપ થાય છે.
जगद्देहात्मदृष्टीनां विश्वास्यं रम्यमेव च ॥ स्वात्मन्येवात्मदृष्टीनां क विश्वासः क वा रतिः ॥ ४९ ॥
For Private And Personal Use Only