________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૩) વસ્તુ છે, તે જડ છે. અને ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાલ એ ચારદ્રવ્યને વઈ બાકીનું અદ્રશ્ય તત્ત્વ તેજ આત્મા છે તો રોષ અને તેષ કોના ઉપર કરવો? કારણ કે જે દેખાય છે તે તે જડ વસ્તુ છે તેથી તેના ઉપર રોષ તષ કર યુક્ત નથી. જડવસ્તુ કંઈ સમજી શકતી નથી, અને ચેતન તે અદ્રશ્ય છે તે તેના ઉપર દેખ્યા વિના ક્રોધ થઈ શકતું નથી વા અદ્રશ્ય એવા આત્મા ઉપર રેષ તષ કરે ઘટતો નથી, માટે પિતાના આત્માને પોતાની મેળે સમજાવી સ્વસ્વરૂપમાં મગ્ન રહેવું. देखे सो चेतन नहि चेतन नहि देखाय ।। रोपतोप किनसुं करे आपहि आप बुजाय ॥ ४५ ॥
વિવેચન—આને અર્થ છેતાલીસમા લેકમાં સમાઈ જાય છે, અર્થ સુગમ છે. આ લેક વારંવાર પ્રસંગે સ્મરણ કરવા યોગ્ય છે; રાગદ્વેષને અભાવ આના સ્મરણથી થઈ જાય છે. જડ વસ્તુઓમાં રાગદ્વેષની બુદ્ધિ ધારણ કરવી તે અજ્ઞાનતા છે, જડવતુમાં ઈષ્ટપણું અને અનિષ્ટપણું આત્માએ અજ્ઞાનતાથી કલ્પી લીધું છે, આત્મજ્ઞાન થતાં પરવસ્તુમાં તે ઈચ્છાનિષ્ઠ અધ્યાસ છૂટી જાય છે રાગ અને દ્વેષ પણ આત્માના અજ્ઞાનપણથી થાય છે. પણ આત્મજ્ઞાન થતાં સર્વ દે ટળે છે. અને આત્મા સ્વસ્વરૂપે પ્રકાશે છે.
For Private And Personal Use Only