________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૧ ) આત્મા નથી. આત્મા સ્ત્રી નથી, આત્મા પુરૂષલિંગ નથી, આભ નપુંસક નથી. માટે લિંગથી ભિન્ન અનુભવ ગમ્ય આમ રવરૂપ જાણવું. જે શબ્દોમાં લિંગના વાદથી શાસ્ત્રાર્થ ફક્ત કરનારા છે, અને આમ તવથી કેવળ અજાશું છે તે તેમની વિદ્યા કર્મનો નાશ કરી શક્તી નથી. માટે ત્રિલિંગથી રહીત એવું આત્મતત્ત્વ હૃદયમાં ધારણ કરવું.
जानन्नप्यात्मनस्तत्वं विविक्तं भावयन्नपि ॥ पूर्वविभ्रमसंस्काराद् भ्रान्ति भूयोऽपि गच्छति ॥ ४५ ॥
અર્થ: –આત્માનું તત્ત્વ જાણત તથા વિવિક્ત ભાવના કરતા હતા પણ પૂર્વ વિભાવના સંસકારથી પુનઃ પણ ભ્રાંતિ પામે છે.
વિવેચન –આત્માનું તત્ત્વ જાણતે છતા પણ તેમજ વિવિકત એટલે શરીરાદિથી ભિન્ન એ પ્રમાણે આત્માની ભાવના કરતે છતે પણ પૂર્વ અવસ્થામાં જે વિભ્રમ હતો તેના સંસ્કારથી ફરીથી બ્રાતિ પામે છે, માટે આત્મસ્વરૂપને દ્રઢ રિથર ઉપગ રાખો, કદાપિ પરવસ્તુમાં આમ બ્રાન્તિ થઈ જાય તો પણ પુનઃ આત્મસ્વરૂપ સંભારી, આત્મસ્વરૂપમાં રમણતા કરવી.
आतमगुण अनुभवतभी देहादिकतें भिन्न ॥ भूलै विभ्रम वासना जो रहि फिरै न खिन्न ॥ ४६ ॥
For Private And Personal Use Only