________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૦ ) अहं वृत्ति उदये ग्रहे भ्रात मातने तात । अहं मंत्र मोहारिनो स्मरतां नरके पात ॥१॥ जे अज्ञानी जीवछे, पशुसम वर्ते सोय ॥ अहं वृत्ति तेमां घणी, कहां विचारी जोय ॥१॥
ભવ્યજીવોએ પરમાંથી, અહત્તિ દૂર કરી, પિતાના આત્મસ્વરૂપમાં અહત્વ ધારણ કરવું–
दृश्यमानमिदं मूढस्त्रिलिङ्गमवबुध्यते ॥ इदमित्यवबुद्धस्तु निष्पन्नं शब्दवर्जितम् ॥४४ ।।
અથ–આ દ્રશ્યમાન ત્રિલિંગ વાળા શરીરને મૂહ આત્મા ધારે છે. અને અવધ પામેલા, અજનિપન્ન અને શબ્દ વિજિત તેજ આત્મા એમ જાણે છે.
ભાવાર્થ-દ્રશ્યમાન જે શરિરાદિ તે, સ્ત્રી લિંગ, પુરૂષલિંગ, અને નપુંસક એ ત્રણ લિંગ વિશિષ્ટ તેને, મૂઢ એટલે બહિરામાં પ્રાણી, આત્મા જાણે છે. અને દ્રશ્યમાનથી જુદે થઈ, બેધ પામેલ અન્તરાત્મા તે શબ્દવર્જિત અરૂપી આત્મતત્ત્વને આત્મારૂપ સ્વીકારે છે.
अर्थ त्रिलिंगी पद लहे, सो नहि आतम रूप ।। तौ पद करि क्युं पाइए, अनुभवगम्य स्वरूप ।। ४३ ।।
શુમાલીસમા લેકમાં આને અર્થ સમાઈ જાય છે તેથી સમજી લે. સ્ત્રી, પુરૂષ, અને નપુંસક લિંગરૂપ
For Private And Personal Use Only