________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૮). परत्राहमतिः स्वस्माच्युतो बनात्यसंशयम् ॥ स्वस्मिन्नहमतिश्युत्वा परस्मान्मुच्यते बुधः ॥ ४३ ॥
અર્થ–પરમાં અહેમતિ વાળો સ્વાત્માથી ભ્રષ્ટ થઈ અસંશય બાંધે છે, અને સ્વાત્મામાં અહેમતિવાળો જ્ઞાની પરથી ચુત થઈ મુક્ત થાય છે.
વિવેચનઃ–પરત્ર એટલે શરીર, મન, વાણું, ગૃહ, ધન, કામિની આદિમાં આત્મ બુદ્ધિવાળે બહિરત્મા સ્વા(માથી મૃત થઈ, આત્માને કર્મબંધનથી બાંધે છે પણ રાની આડમમાં અવૃત્તિ ધારી, શરીરાદિકથી રહીત થઈ મુક્તિપદ પામે છે.
अहंकार परमे धरत, न लहे निजगुण गंध ।। अहं ज्ञान निजगुण लगे, छटै पर हि संबंध. ॥ ४२ ॥
આનો અર્થ તેતાલીસમા કલેકની અંદર આવી જાય છે. પરમાં આત્મબુદ્ધિ ધારણ કરતો જીવ, આત્મગુણને ગંધ પણ પામતો નથી. અને આત્મામાં અહેપણું લાગે તે કર્મનો સંબંધ છુટે છે. આમ પ્રકાશમાં કહ્યું છે કે.
કુણા. अहं वृत्युद्भव थतां अशुद्ध परिणति पोष ॥ अहं वृत्ति छे ज्यां लगे, मिटे न तावत् दोष ॥१॥
For Private And Personal Use Only