________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૭ ). શરીર આદિ સુખકારી લાગે છે, પણ ચક્ષુ મીંચાયા પછી સર્વ ફના થઈ જાય છે; કંઈ હાથમાં આવતું નથી અને કોઈ વસ્તુ પરભવ જતાં સાથે આવતી નથી કહ્યું છે કે
बाजीगग्नी बाजी जेवी जूठी जगत जंझाळरे ।। झांझवाना नीर जे जूटुंजगतनुं व्हालरे भजन॥४॥
જેમ કે ભીખારીને ઉંઘમાં સ્વમ આવ્યું, તેમાં ભાસ્યું કે હું રાજા થયે, મારે અનેક રાણીઓ છે, સેવકે ડાથે જોડી આમે ઉભા રહ્યા છે, એવામાં આંખ ઉઘડી ગઈ તો કંઈ દેખાયું નહિતેવી જ રીતે આ નીયાના માયિક પદાર્થો જે શણ ભંગુર છે અને જે આમાના નથી. તેમાં રાચવું તે અજ્ઞાનતા સૂચવે છે. બાહ્ય પદાર્થોનું સુખ સ્વસના પદાર્થો જેવું છે. માટે તે થકી મનને પાછું વાળવું અને આત્મા જય જ તેનું ધ્યાન કરવું
मोहमारी जाल मन लागे मृगमन हो । ના ર ર પ ના પ્રમુ ન છે ક | जब निजल सम्भव हुए चित न गरगुण दोष ॥ तब बाग लगाइए ज्ञान ध्यान रस पोग ॥ ४ ॥
વિવેચન---મોહરૂપ વાઘરી અને મન રૂપ જાળ તેમાં પડેલ જીવ મૃગસમાન જાણું, સમજવાનું કે મોહરૂપ વાઘરીએ સંસારી જીવરૂપ મૃગલાંઓને પકડવા મન
For Private And Personal Use Only