________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ ) તેમજ સુખ દુ:ખથી યુક્ત સ્થાપેલું મન તે અહિં ખતાને પામેલું, તેને ક્ષિપ્તમન કહે છે.
જેમાં બહુલતાએ (વિશેષ પ્રકારે) તમેગુણ હાય, ક્રેધાદિ સહીત, વિરૂદ્ધ કામમાં તત્પર હાય, તેમજ કૃત્યાષ્ટ્રત્યના વિવેક રહીત હાય એવા મનને મૂમન કહે છે.
સુખ દુઃખનાં કારણુ તથા શબ્દ, રૂપ, રસ અને ગધમાં પ્રવતેલા ચિત્તને વિક્ષિપ્તમન કહે છે. રાગદ્વેષાદિથી રહીત એવા ગુણવંત પુરૂષોના નિર'તર ખેદાદિકના પરિહાર કરવાથી, જે મન સર્વ કાર્યમાં સરખું થયું છે, તેને એકાગ્રમન કહે છે.
જેની વિકલ્પવૃત્તિ શાંત થઇ છે, અને જેનુ મન અવત્રાદિ ક્રમથી પાછુ આસર્યું છે, એવુ આત્મસ્વભા વમાં રમણ કરનાર મુનિયાનુ નિરૂદ્ધમન કહેવાય છે. ચિત્તની ત્રણ દશા તે આત્મસમાધિમાં ઉપયેગવાળી નથી. ચિત્તની છેલી બે દશા આત્મસમાધિમાં ઉપયેગી થાય છે. મનને ક્ષણમાં સાલબન યુકત કરે, અને ક્ષણમાં નિરાલંબન કરે, એ પ્રમાણે અનુભવની પરિપકવતાથી નિરાલંબનપાયું પમાય છે. વળી કહે છે કે
आलस्यैकपदार्थ यदा न किंचिद्विचिंतयेदन्यत् || अनुपनतेन्धनवविदुपशान्तं स्यात्तदा चेतः ॥ १ ॥
For Private And Personal Use Only