________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૩) છે અને ભાવ મિથ્યાત્વ આદિ બ્રાંતિનાં કારણે આત્મજ્ઞાનથી નાશ પામે છે.
અરૂપી આત્મ દ્રવ્યને ધમ પણ અરૂપી છે. તે અરૂપી આત્મ દ્રવ્ય ધર્મને હેતુ રૂપી દ્રવ્ય નથી; કારણ કે, અરૂપી ધર્મમાં રૂપીને હેતુના ઘટતી નથી, તેમ પિતાની જાતિથી ભિન્ન એવું પુદગળ દ્રવ્ય છે તે આત્મદ્રવ્યમાં નિશ્ચયથી જેનાં કારણે ભૂત નથી. પરસ્પર લક્ષણેથી જે દ્રવ્ય ભિન્ન છે તે પરપર ઉપકારક બની શકતાં નથી. અપરમ ગુણમાં રાચવું નહિ એમ જ્ઞાની પિતાની મતિ દઈ રહ્યા છે. અપરમ ભાવ વિશેષ નિગમનયની કલ્પના છે, અને પરમભાવમાં મગ્નતા તે અતિશુદ્ધ નયની રેખા છે. અતિવિશુધનય એ. ટલે શુદ્ધ નિશ્ચય નય જાણો. ઉત્કૃષ્ટ આત્મ ધર્મમાંજ રમવું તે નિશ્ચય નયને માર્ગ છે. નિગમનયની ક૫નાએ જે ધર્મ કરણ થાય છે, જે અપરમભાવ વિશેષ છે. માટે શુદ્ધ આત્મ ધર્મમાં રાચવું.
रागादिक जब परिहरी, करे सहज गुण खोज ॥ घटमें भी प्रगटे तदा, चिदानंदकी मोज. ॥ ३७॥ रागादिक परिणामयुत, मनहि अनंत संसार ॥ तेहज रागादिक रहित, जानि परमपद सार ॥ ३८ ॥ મવારંવ મન ના , વાની છૂટ મૂ || चार पांच दिन सुख लगे, अंत धूलकी धूल ॥ ३९ ॥
For Private And Personal Use Only