________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેસલમેર લખેલ પત્ર. (૨૩) અન્ય સઝાય સંગ્રહ. (૨૪) દશમતા સ્તવન. (૨૫) જ્ઞાન સાર ટ (કચ્છ કોડાયમાં તે છે એમ સંભળાય છે. (૨૬) જંબૂ સ્વામીનો રાસ. (૨૭) શ્રીપાલને રાસ (ઉત્તરાર્ધ.) (૨૮) તસ્વાર્થ બાળાવ બેધ. (૨૯) શઠ પ્રકરણ.
સંસ્કૃત ગ્રંથે. (૧) ગુરૂ તત્ત્વ નિર્ણય (૨) પ્રતિમા શતક (૩) અધ્યાત્મ પરીક્ષા. (૪) ખંડન ખાદ્ય, (૫) ભાષા રહસ્ય (૬) ઉપદેશ રહસ્ય. (૭) બત્રીશ બત્રીશી. (૮) ધર્મ પરીક્ષા. (૯) નપદેશ. (૧૦) સામાચારી. (૧૧) વૈરાગ્ય કલ્પવતા. (૧૨) જ્ઞાનબિંદુ. (૧૩) ન્યાયાલેક. (૧૪) શાસ્ત્ર વાત સમુચ્ચય (૧૫) અધ્યા
ભમત દલન. (૧૬) મુક્તા શક્તિ. (૧૭) જ્ઞાન સાર. (૧૮) જૈન તર્ક પરિચય. (૨૨) ડિશ ટીકા. (૨૩) ધમ પરીક્ષા. (૨૪) માર્ગ શુદ્ધિ (૨૫) મહાવીર સ્તવન (૨૬) સ્યાદ્વાદ કલ્પલતા. તત્વ?) (ર૭) યતિ લક્ષણ સમુચ્ચય. (૨૮) પ્રમાણ રહસ્ય. (૨૯) આત્મખ્યાતિ (૩૦) અષ્ટકટબાર્થ. (૩૧) વિચારબિન્દુ (૩૨) અધ્યાત્મસાર. (૩૩) ૧૦૮ બેલ (૩૪) ૧૦૧ બોલ (૩૫) અનેકાન્ત વ્યવસ્થા (વિધિ પક્ષવાદ) (૩૬) અષ્ટ સહસ્ત્રી ટીકા. આ સિવાય બીજા પણ ગ્રન્થ છે પણ જે હાલ મળી આવતા નથી. જેવા કે. (૧) છંદ ચૂડા મણિ ટીકા. (૨) મંગળવાદ. (૩) વિધિવાદ. (૪) સ્યાદ્વાદવાદ. (૫) લતાદ્રય. (૬) જ્ઞાનાર્ણવ. (૭) માગશુદ્ધિપૂર્વાર્ધ. (૮) સિદ્ધાન્ત તર્ક
For Private And Personal Use Only