________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ ) પરિષ્કાર. (૯) પાંતજલ કેવલ્યપાદવૃત્તિ. (૧૦) ત્રીસૂયાલક તે પૈકીને આ સમાધિશતક ગ્રંથ પણ છે. તે આત્માથી જી. વેને આ ગ્રંથ બહુ ઉપયોગી છે. આ ગ્રંથને એકેક દેધક પણ બહુ ઉપકાર કર્યા છે. શ્રી ઉપાધ્યાયજીની ભાષારૂપાણી પણ અતિ ગંભીર છે. તેમના ચેલા દેધકને ખરે આશ
તે તેઓ શ્રી વા જ્ઞાની ગીતાર્થ જાણે. તો પણ તે તેમના દેધકનું વિવેચન ભક્તિના વિશે મારાથી કરવામાં આવ્યું છે. સમાધિશતક મૂળ સંસ્કૃતમાં દિગંબરી છે. તેના લેક પણ આ ગ્રન્થમાં દાખલ કર્યા છે. તેને ઉદ્ધાર વધારા સુધારા સાથે ભાષામાં કરનાર શ્રી ઉપાધ્યાયજીની જેટલી સ્તુતિ કરીએ તેટલી ઓછી છે. સંવત ૧૯૬રના વૈશાક વદી ૧૧ના રોજ શેઠ લાલભાઈ દલપતભાઈને માતુશ્રી શેઠાણું ગંગા બેન વિગેરે સંઘના આગ્રહથી અમદાવાદમાં ગુરૂ મહારાજ શ્રી સુખસાગરજી સાથે આવવાનું થયું તેમના વંડામાં એક માસ ક૯પ કર્યો, શેઠ લાલભાઈ દલપતભાઈ તથા તેમની માતુશ્રી શેઠાણી ગંગાબેન વિગેરેના આગ્રહ વિનંતિથી અમદાવાદમાં ચોમાસું કર્યું. આ પ્રસંગે શેઠ જગાભાઈ દલપતભાઈ બી, એ, અમારી પાસે તત્ત્વનું વાચન શરૂ કર્યું, સમાધિશતક તેમણે વાંચ્યું. તેમના ભાવથી તથા આગ્રહથી આ સમાધિશતકનું વિવેચન સુશ્રાવક, શેઠ દલપતભાઈ ભગુભાઈના વંડામાં શરૂ કર્યું. ગુરૂ પ્રસાદથી પૂર્ણ કર્યું.
બીજે આ સાથે જે આત્મશક્તિ પ્રકાશ નામને
For Private And Personal Use Only