________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માનથી સિદ્ધ થાય છે, શ્રી વિજયજી ઉપાધ્યાય મહા ધર્મ ધુરંધર સમર્થ જ્ઞાની હતા, એમ તેમના ગ્રંથેથી માલુમ પડે છે. તેમના સમયમાં અધ્યાત્મજ્ઞાની શ્રી આનંદઘનજી મહારાજ વિદ્યમાન હતા. શ્રીઆનંદઘનજીની સ્તુતિરૂપ અષ્ટપદી ઉપાધ્યાયજીએ રચી છે. શ્રી યશોવિજ્યજીના સમયમાં શ્રી વિનયવિજયજી ઉપાધ્યાય તથા જ્ઞાનવિમળસૂરિ, તથા શ્રી સત્યવિજ્યજી પન્યાસ તથા બીજા પણ વિદ્વાન મુનીશ્વરે હયાતીમાં હતા, સત્તરમા સૈકામાં જ્ઞાનને મહા ઉ. દેત હતું. શ્રી ઉપાધયાયજી મહારાજે વડેદરા પાસેના ડભઈ ગામમાં દેહોત્સર્ગ કર્યો, ત્યાં ઉપાધ્યાયજીની પાદુકા હાલ પણ છે. તેમના બનાવેલા ગ્રંથોની યાદી કેટલીક નીચે મુજબ છે –
ભાષામાં રચેલા ગ્રંથ. (૧) સવાસે ગાથાનું સ્તવન. (૨) દેઢસો ગાથાનું સ્તવન. (૩) સાડા ત્રણસે ગાથાનું સ્તવન. (૪-૬) ત્રણ ચોવીશીએ. (૭) વિહરમાન તીર્થંકરની વીશી સ્તવન. (૮) સમકતના સડસડ બોલની સજઝાય. (૯) (૧૦) અઢાર પાપસ્થાનકની સઝાય. (૧૧) દ્રવ્યગુણ પર્યાયને રાસ. (૧૨) સમતા શતક. (૧૩) સમાધિશતક (૧૪) ષસ્થાનક ચોપાઈ (૧૫) દિપેટ ચોરાસી બોલ વિચાર (૧૬) પદ બહોતેરી (૧૭) જશ વિલાસ (૧૮) અષ્ટપદી. (૧૯) આવશ્યક સ્તવન. (૨૦) માન એકાદશી સ્તવન. (૨૧) સમુદ્ર વહાણ સંવાદ. (૨૨)
For Private And Personal Use Only