________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ )
ધારણ કરતું નથી, ચ'ચલતાના નાશ થવાથી, મન સ્થિર થાય છે. રાગદ્વેષાદ્ઘિના નાશ થવાથી મનશુદ્ધ થાય છે. એવી રીતે જેનુ શુદ્ધ સ્થિર મન હેાય, તેજ આત્મતત્ત્વને અનુભવથી દેખે છે. અન્ય કોઈ તે દેખી શકતા નથી.
अविक्षिप्तं मनस्तत्त्वं विक्षिप्तं भ्रांतिरात्मनः ॥ धारयेतदविक्षिप्तं विक्षिप्तं नाश्रयेत्ततः ॥ ३६ ॥
અઃ—અવિક્ષિપ્તમન આત્મતત્ત્વનું રૂપ છે, અને વિક્ષિપ્તમન આત્મસ્વરૂપ નથી; માટે મનને અવિક્ષિપ્તજ રાખવું. વિક્ષિપ્તના આશ્રય કરવા નહિ.
વિવેચનઃ—રાગદ્વેષ, ઇચ્છા, અદેખાઈ, વેર, નિંદા, કલેશ, કુસ...પથી નિ પરિણમેલું મન અર્થાત્ દેહ અને આત્માના ભેદથી વિવેકવાળુ' અને આત્મામાં રમણ કરનારૂ અને નિશ્ચયતાને પામેલું મન, વાસ્તવિક આત્મસ્વરૂપજ છે. અને તેથી વિપરીતમન તે પરવસ્તુમાં આત્મશ્રાંતિવાળું જાણવું; માટે અવિક્ષિપ્ત મનના આશ્રય કરવે; અને મનને સદા અવિક્ષિપ્તજ રાખવું મનના વિક્ષેપ શાથી થાય છે અને અવિક્ષેપ શાથી થાય છે તે બતાવે છે. अविद्याभ्याससंस्कारैरवशं क्षिप्यते मनः ॥ तदेवज्ञान संस्कारैः स्वतस्तत्त्वऽवतिष्ठते ॥ ३७ ॥ અથ-અવિદ્યાભ્યાસ સ`સ્કારથી, મન અવશ થઈ
For Private And Personal Use Only