________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૭ ) પરિણમતું નથી. બાહ્ય પદાર્થો જે જડરૂપ છે, તેમાં ઉદાસીનતા ધારણ કરે છે. એવી સહજ સ્વભાવે આત્મજ્ઞાનિની પ્રવૃત્તિ થાય છે.
आत्मदेहान्तरज्ञानजनिताल्हादनिर्वृतः ॥ तपसा दुष्कृतं घोरं भुञ्जानोऽपि न विद्यते ॥ ३४ ॥
આત્મા અને દેહના અંતરનું જ્ઞાન થવાથી ઉત્પન્ન આનંદથી તૃપ્ત એ ભવ્ય, તપથી ઘેર દુકૃત ભેગવત છતે, ખેદ પામતે નથી.
વિવેચન –આત્મા અને દેહના અંતર એટલે ભેદનું. જ્ઞાન થવાથી, જે અક્ષય આનંદ થાય છે, તેનાથી તૃપ્ત એટલે અત્યંત સુખી મુનિરાજ બાર પ્રકારના તપથી ઘેર દુકૃત ભેગવતા છતા પણ ખેદ પામતા નથી.
रागद्वेषादिकल्लोलेरैलोलं यन्मनोजलम् ॥ स पश्यत्यात्मनस्तत्त्वं तत्तत्वं नेतरो जनः ॥ ३५ ॥
અર્થ–રાગદ્વેષાદિ કલેલથી, જેનું મને જલ અલેલ છે, તે આત્મતત્ત્વ દેખે છે, તેથી અન્ય આત્મતત્વ દેખી શકતું નથી.
વિવેચન –જેનું આત્મરૂપ સરેવરમાં મનરૂપજલ તે રાગદ્વેષરૂપ કાલથી એટલે જેનું મન કલુષતા ચંચલતાને
For Private And Personal Use Only