________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૭ )
માત્માને ભાવે જે જેનુ' ધ્યાન કરે, તે તેવા થઇ જાય છે. શ્રી જ્ઞાન વિમળ સૂરિ કહે છે કે “હિ મમી સંનથી भमरी पद पावे ज्ञानविमल प्रभु आतमा परमानंद पदपावे " ઈત્યાદિ અર્થ સમજવે.
सोऽहमित्यान्त संस्कारस्तस्मिन्भावनया पुनः || ata aitared ह्यात्मनः स्थितिम् ॥ २८ ॥
અથ—તેમાં આત્મભાવનાથી તેજ હું, અને તેજ ગૃહ સંસ્કારથી કરી આત્માની સ્થિતિ આત્મા પામે છે.
.
જેણે અન ́ત જ્ઞાન, અનતદર્શન,, અન ́ત ક્ષાયિક ચારિત્ર, ક્ષાયિક સમકિત ક્ષાયિકભાવે દાનાદિ પાંચલબ્ધી અને અષ્ટ ગુણથી પૂર્ણ એવા પરમાત્મા, તેજ હું એવા દૃઢ સંસ્કાર ગ્રહણ કર્યા છે, અને તે દૃઢભાવનાથી પુનઃ પરમાત્માને વિષે જેને એકાગ્રતા થઇ છે, તે આત્માનુ સ્વરૂપ પામે છે.
'जग जाणे उन्मत्तओं ओ जाणे जग अंध || ज्ञानीकूं जगमे रह्यो यूं नहि कोइ संबंध || २४ ॥ या परछाही ज्ञानकी व्यवहारै जं कहाइ || निर्विकल्प तुजरूपमें द्विया भावन सहाइ ॥ २५ ॥ यूं बहिरात छांडिके अंतर आतम होइ || परमातम मति भावीए जहां विकल्प न कोइ ॥ २६ ॥
For Private And Personal Use Only