________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ ) આશ્ચય કારક છે. વ્યવહારમાં શુદ્ધરીતે વર્તે છે, અને તેમજ નિશ્ચયનયે પિતાના શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિર સ્તંભ સમાન, રિથર વતે છે. શ્રી યશોવિજયજી ઉપાધ્યાય કહે છે. “નિશ્ચય
છે ચિત્ત ધરી; જે તે રચવા.” એથી સર્વસ્વરૂપ સમજવું, વ્યવહાર અને નિશ્ચયનયની ચર્ચા ઘણું છે તેનું સ્વરૂપ સદ્દગુરૂદ્વારા ધારવું. 'क्षीयन्तेऽत्रैव रागाद्यास्तत्त्वतो मां प्रपश्यतः ॥ बोधात्मानं ततः कश्चिन्न मे शत्रुने च प्रियः॥ २५ ॥
અથ – જ્ઞાનસ્વરૂપ અત્માને મને તત્ત્વથી જાણનારના રાગાદિ અત્રજ ક્ષીણ થાય છે, પશ્ચાત્ મહારે કઈ શત્રુ કે પ્રિય નથી.
અત્રજ એટલે આ જન્મમાંજ. જ્ઞાનસ્વરૂપ સર્વ પરભાવથી રહિત એવા નિર્મલ આત્માને જાણનાર પુરૂષના રાગદ્વેષાદિ દેને નાશ થાય છે. શાથી ક્ષીણ થાય થાય છે! તે ઉત્તરમાં સમજવું કે આત્માને તત્વથી જાણવાથી, યથાવતુ આત્મસ્વરૂપ જાણવાથી, રાગાદિ ક્ષીણ થયા. તેથી મમ્હારે કઈ શત્રુ કે મિત્ર રહેતા નથી. मामपश्यन्नयं लोको न मे शत्रुर्न च प्रियः ॥ मां प्रपश्यन्नयं लोको न मे शत्रुनै च प्रियः ॥ २६ ॥
For Private And Personal Use Only