________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૪ )
પર્યાયાર્થિ ક નયની અપેક્ષાએ સિદ્ધપણું પ્રગટ થાય છે, એમાં બાહ્ય ઉપાયની જરૂર પડતી નથી. સહજ સમાધિભાવે આત્મા પોતાનું સિદ્ધ સ્વરૂપ પ્રકાશે છે.
જે આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના તું આધુ ચાગમાં અને બાહ્ય વસ્તુના ભાગમાં સૂતા હતા; હવે જ્યારે આત્મજ્ઞાન પ્રગટયું ત્યારે સમજાયું કે તું તે અતીન્દ્રિય છે એટલેસ્પ ર્શેન્દ્રિય, રસને દ્રિય, ધ્રાણે ંદ્રિય, ચક્ષુરિંદ્રિય, અને શ્રાપ્તેંદ્રિય એપ'ચ ઇન્દ્રિયાથી જણાતા નથી. અર્થાત્ ત્વચાથી સ્પર્ધાતે નથી. કારણકે, તું તે સ્પર્શી રહીત છે. જીભથી તુ ગ્રહાત નથી. કારણકે, તું તે પાંચ પ્રકારના રસ રહીત છે. તું નાશીકાથી ગ્રહણ થતા નથી; કારણકે, તુતા ગંધ રહીત છે; ગંધ જેનામાં હેાય તેને નાશીકા ગ્રહુણ કરે છે. વળી ચક્ષુ ઇન્દ્રિયરૂપને ગ્રહણ કરે છે; અને તુ આત્માતા કાળા, નીલા, ઇત્યાદિરૂપથી રહીત છે, તેથી ચક્ષુરિન્દ્રિયથી પણ ગ્રહણ થતા નથી. *તેન્દ્રિય શબ્દનુ ગ્રહુણ કરે છે, અને તુતા શબ્દ રહીત છે, માટે શ્રાતથી ગ્રહણ થતા નથી. માટે હું ઇન્દ્રિય અગોચર છું. ફકત જ્ઞાન ગમ્ય હું છું. મારૂ સ્વ રૂપ કથન કરવું અશકય છે, તે મને વાચા અગેાચરને કાણુ કહી શકે ? એવા સ્વપર પ્રશ્નારાન્ત ત્રિજ્રાન્ટ નિય હું છું. એમ આત્મજ્ઞાની અંતરઆત્મા નિશ્ચય કરે છે. જ્ઞાની દેખે કઇ અને એલે કઇ. જ્ઞાનીનુ સર્વ કબ્ય
For Private And Personal Use Only