________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ४२) ભાવે વળી હું જાગેલો છું, એ અતીન્દ્રિય, અનિર્દેશ્ય, વસંવે હું છું.
જે શુદ્ધ સંવેદ્યના અભાવે હું સૂતું હતું, યથાર્થ શુદ્ધ આત્મજ્ઞાન તેના અભાવરૂપ ગાઢનિદ્રામાં લપેટાયેલે હતો, અને જેના ભાવે એટલે જે શુદ્ધ આત્મસ્વરૂપને અનુભવ થતાં વિશેષે કરી જાગેલો છું. હું બાહ્ય ઇન્દ્રિય વડે અગેચરપણાથી કથન કરવાને અશકય, સ્વસ્વરૂપ સ્પ ર્શજ્ઞાન ગ્રાહ્ય આત્મા છું.
रूपेके भ्रम सीपमें ज्युं जडकरे प्रयास ॥ देहातम भ्रमतें भयो त्युं तुज कूटप्रयास ॥ १० ॥ मिटे रजत भ्रम सीपमें जन प्रवृत्ति जिम नाहि ।। नरमें आतम भ्रम मिटे त्युं देहादिकमांहि ॥ २० ॥ फिरे अबोधे कंठगत चामीकरके न्याय ।। ज्ञानप्रकाशे मुगतितुज सहजसिद्ध निरूपाय ।। २१ ॥ या विन तुं सूतो सदा योगे भोगे जेणि ॥ रूप अतीन्द्रिय तुं छते कहीशके कहु केणि ।। २२ ।। देखै भारवे औकर ज्ञानी सहि अचंभ ।। व्यवहारे व्यवहारसूं निश्चयमें थिरथंभ ॥ २३ ।। विवेयन:- अ अज्ञानीने शुक्तौ इदं रजतम्
For Private And Personal Use Only