________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮) વખતે તે પિતાની થતી નથી, તેમ તેનાથી સુખ મળતું નથી, ત્યારે નિરાશ પામે છે, માટે સમજવાનું કે પુદગલા વસ્તુ ગ્રહણ કરવા ગ્ય નથી, પિતાનું શુદ્ધ આત્મસ્વરૂપ ગ્રહણ કરવા ગ્ય છે. જે અગ્રાહ્યુંને ગ્રહણ કરતું નથી અને પિતાના શુદ્ધ સ્વરૂપનું જ ગ્રહણ કરે છે, સાત નય સપ્તભંગી નિપાથી, તથા ગુણ પર્યાય સહીત ઘડ દ્રવ્યને યથાર્થપણે જાણે છે, તે સ્વપર પ્રકાશી નિર્મલ આત્મજ્ઞાની થાય ત્યારે, સમકિતી જીવ જાણ. સમકિતી જીવ રાગ
વથી પરવતુમાં રાચતે માચતું નથી, તે અત્તરથી જ્યારે વર્તે છે. જેમ જલમાં ઉત્પન્ન થએલ કમલ જલથી નિર્લેપ રહે છે, તેમ ભવ્યજીવ સમતિની પ્રાપ્તિ થતાં સંસારમાં પરવસ્તુના સંબંધથી ત્યારે વર્તે છે, જ્ઞાન ધ્યાનથી પોતાના આત્માને પિષે છે સર્વ સાંસારીક પદાર્થોથી મમતા ત્યાગે છે. પુદ્ગલ વસ્તુમાં થતી ઈષ્ટ અને અનિષ્ણ બુદ્ધિ તેને. ત્યાગ કરે છે, એ સ્વસંવેદ્યજ્ઞાની આમા જાણ. उत्पन्नपुरुषभ्रान्तेः स्थाणो यद्विचेष्टितम् ।। तद्वन्मे चेष्टितं पूर्व देहादिष्वात्मविभ्रमात् ।। २१ ॥
અર્થ –જેને લાકડાના થાંભલામાં પુરૂષની બ્રાન્તિઃ ઉત્પન્ન થઈ છે, તે જેવી ચેષ્ટા કરે, તેવી જ રીતે દેહાદિકમાં આત્મ વિશ્વમ થવાથી પૂર્વે મારું ચેષ્ટિત હતું.
For Private And Personal Use Only