________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૬) આત્મા અર્થે વચન વિકલ્પ પણ આત્મસ્વરૂપ પ્રાપ્ત થતાં અપનો નથી.
यदग्राह्यं न गृह्णाति गृहीतं नापि मुञ्चति ।। जानाति सर्वथा सर्व तत्स्वसंवेद्यमस्म्यहम् ॥ २० ॥
અર્થઃ—જે અગ્રાહ્યને ગ્રહતે નથી, અને ગ્રહણ કરે લને મૂકતે નથી, અને સર્વને સર્વથા જાણે છે, તે સ્વસ, વિદ્ય હું છું. જે શુદ્ધાત્મ સ્વરૂપ છે તે અગ્રાહ્ય એવું જે કર્મોદય નિમિત્ત ધ માન માયા લેભાદિ સ્વરૂપ, તેને ગ્રહણ કરતું નથી, અર્થાત્ અગ્રાહ્ય એવા ક્રોધાદિ સ્વરૂપને શુદ્ધાત્મા વરૂપતાએ ગ્રહણ કરતો નથી અને અનંતજ્ઞાન, દર્શનને ચારિત્ર ગુણમય શુદ્ધાત્મસ્વરૂપ તેને કદાપિ ત્યાગ કરતે નથી, અર્થાત પિતાના જ્ઞાનાદિગુણમાં સદાકાળ રમણ કરે છે, પરવસ્તુમાં જરા માત્રપણ દ્રષ્ટિ દેતે નથી, એ અને જે જીવ અછવાદિ તત્વ સ્વરૂપને સમ્ય પ્રકારે જાણે છે, અથૉત્ દ્રવ્ય ગુણ અને પર્યાયથી પડ઼ દ્રવ્યને જે જાણે છે. તેવા પ્રકારને હું સ્વસંવેદ્ય આત્મા છું.
ग्रहण अयोग्य आहे नहि ग्रह्यो न छंडे जेह ॥ जाणे सर्व स्वभावने स्वपर प्रकाशी तेह ॥ १८ ॥
આને અર્થ વશમા લેકની અંદર સમાઈ જાય છે તેપણ કિંચિત્ વિવેચન કરવામાં આવે છે. જેને આત્મ
For Private And Personal Use Only