________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫). લખ, અરૂપી, અસંખ્ય પ્રદેશરૂપ, મારા ઘરમાં વસી, પરમાં જરા માત્ર પણ ઉપગ દઉં નહિ તે, રાગાદિક ચર મારી રૂદ્ધિ લુંટતા બંધ થઈ જાય. આજ ઉપાય સત્ય છે. તે વિના બીજો ઉપાય નથી. શ્રીચાવીસમા તીર્થંકર શ્રી વીર પ્રભુ પણ ધર્મધ્યાન અને શુકલ ધ્યાનથી, પિતાના સ્વરૂપમાં રમતા હતા. બાર વર્ષથી અધિક સમયપર્યત, આ પ્રમાણે સ્વસ્વભાવરૂપ ઘરમાં વકી, અંદર પેસી ગએલા રાગ છેષરૂપ રને સમૂળગા કાઢી મૂક્યા. અને પિતાનું ઘર નિર્મળ કર્યું. ત્યારે સુખી થયા, પણ જ્યાં સુધી જીવ મિથા વદશામાં છે, ત્યાં સુધી પોતાની રૂદ્ધિ ની ટાસ્ટ ચાલ્યા કરે છે, તેની પોતાને મેહ દશાથી સમજણ પડતી નથી. જેમ કે મનુષ્ય ભર નિદ્રામાં સૂતે હોય અને તેના ઘરમાંથી ચાર ખાતર પાડી જાય પણ તેને ખબર પડે નહિ, તેમ જ્યાં સુધી અજ્ઞાન અને મોડુથી જીવ મારૂપિઉંઘમાં ઉંધી ગયો છે, ત્યાં સુધી પોતાની રૂદ્ધિ લુંટાય છે તેની તેને સમજણ પડતી નથી. માટે હવે ચેતન તું જાગ તારું સ્વરૂપ અલગ છે. તે પોતે પરમાત્મા છે, તારામાં સર્વ છે, ઉત્કૃષ્ટ નિર્મલ આમદ્રવ્યને કથવાનું તથા શ્રવણ કરવાનું કંઈ નથી. કારણકે, જ્ઞાન અને આનંદન ઘન એ આમા તેતો પોતાના સ્વરૂપમાં જ છે. અરૂપી, વચનને અગોચર, નિર્વિકપ આમા સ્વયં પ્રકાશક છે. તો
For Private And Personal Use Only