________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪ )
-
ફૂટ-મિથ્યા છે. ઇન્દ્રિય તથા મન વચન કાયાના બળે કરી પરમાં પ્રવર્તન થાય છે, ઇંદ્રિય અને મન વચન અને કાયાના ચેાગ લે, આત્મા પરભાવમાં પેસતાં, આત્માની રૂદ્ધિની લુટાલૂટ થઈ રહી છે. એટલે, જ્યારે આત્મા સ્વસ્વભાવ મૂકી પરસ્વભાવમાં પેસે છે, ત્યારે રાગ, દ્વેષ, ક્રોધ, નિંદા, અજ્ઞાનરૂપ ચા આત્માની રૂદ્ધિ લુંટે છે. અને આત્માને દીન કરી નાખે છે. પણ જ્યારે આત્મા સ્વસ્વભાવરૂપ ઘરમાં હોય છે, ત્યારે, રાગ દ્વેષાદ્રિક ચારાનું કશું ચાલતું નથી. પણ જરા પણું આત્મ સ્વભાવમાંથી આત્મા પગ દેઈ પર સ્વભાવ રૂપ ઘરમાં પેસવા ચાલ્યો કે તુર્ત ધારા માની જ્ઞાનાદિક રૂઢિ લુંટવા લાગે છે. પચંદ્રિયની મેકબાશ, અને મન, વચનને કાયાની પર પ્રવૃત્તિ દ્વારથી રાગ દ્વેષાદિક ચારા ક્ષણે ક્ષણે, લાગ જોઇને આત્મામાં પ્રવેશી આત્મહિની લટાર્ટ કરે છે. તે પણ આત્માને મેહરૂપ મિહેરાની બેભાનતાથી કશી ખબર પડતી નથી. અહેા ! કેટલી અજ્ઞાનતા ! ! આત્મા સમજતા નથી કે આજસુધી મે પરિભ્રમણ કર્યુ, તે પણ માહુના યોગે કર્યું છે. હવે સદ્ગુરૂ સંતિ પ્રાપ્ત થતાં મેહનું સ્વરૂપ જાણુવામાં આવ્યું; અને નિર્ધાર થયેા કે આત્મા પોતાના શુદ્ધ સ્વભાવરૂપ ઘરમાં નહિ વસવાથી, ઘરની રૂઢિ રાગાદિક ચારા લુંટે છે. પણ સર્વ પુદગલ દશાને ત્યાગ કરી. અ
For Private And Personal Use Only